Q1. નીચેનામાથી કોઈ ચાર પ્રશ્નોના ૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં જવાબ લખો.
- (૧)) પ્રાચીન ભારતીય આર્યભાષા કુળ, મધ્ય ભારતીય આર્યભાષા કુળ અને અર્વાચીન ભારતીય આર્યભાષા કુળ (125 words)
- (૨)) પ્રેમાનંદની આખ્યાનકાર તરીકેની સિધ્ધિઓ જણાવો. (125 words)
- (૩)) સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ ની વ્યાખ્યા આપી સદ્રષ્ટાંત સમજાવો. (125 words)
- (૪)) ફાગુ કાવ્યનાં લક્ષણો જણાવો. (125 words)
- (૫)) 'પોસ્ટ ઑફિસ' શીર્ષકની યથાર્થતા તપાસો. (125 words)
- (૬)) ગુજરાતીમાં વપરાતા વિરામ ચિન્હો વિશે લખો. (125 words)
- ભારતીય આર્યભાષાના ત્રણ વિકાસ તબક્કા: પ્રાચીન, મધ્ય, અર્વાચીન કુળ, તેમના સમયગાળા અને પ્રમુખ ભાષાઓ સાથે.
- પ્રેમાનંદે માનભટ્ટ પરંપરા જીવંત રાખી, આખ્યાનો દ્વારા ધર્મ, નીતિ, મનોરંજનનો સમન્વય સાધી ઉત્કૃષ્ટ પાત્રચિત્રણ કર્યું.
- સંજ્ઞા નામ, સર્વનામ સંજ્ઞાના બદલે, વિશેષણ ગુણ દર્શાવે, ક્રિયાપદ ક્રિયા દર્શાવે; આ ચારેય પદના ઉદાહરણો મહત્વના છે.
- ફાગુ કાવ્ય વસંતઋતુ, પ્રેમ, વિરહ અને પ્રકૃતિના સૌંદર્યનું આલેખન કરતો ગેય અને હોળી સંબંધિત કાવ્યપ્રકાર છે.
Answer: